Waste માંથી Best [(ડૉ.પી.વી.ટી. પ્રાથમિક કન્યાશાળા(ગુ.મા.)] Aug 21, 2021 રક્ષાબંધનનો તહેવાર ભાઈ બહેનનો પવિત્ર તહેવાર કહેવાય. આ અવસરે શાળાની ધોરણ 3 ની વિદ્યાર્થિનીઓએ રાખડી અને મીઠાઈ લઇ જવા માટે વેસ્ટ માંથી બેસ્ટ કહી શકાય એવી પેપર બેગ તૈયાર કરી હતી….