વનિતા વિશ્રામ પ્રાયોગિક શાળા, સુરત.
વાર્ષિકોત્સવ-૨૦૧૯-૨૦
સવિનય સહ જણાવવાનું કે દરવર્ષની જેમ આ વર્ષે પણ આપણી શાળામાં વાર્ષિકોત્સવ(Annual Function)નું આયોજન તારીખ:-૨૨/૧૨/૨૦૧૯ને રવિવારના રોજ કરેલ છે. તો આપશ્રીને નમ્ર વિનંતી કે આપના બાળકને આ વાર્ષિકોત્સવમાં ઉત્સાહભેર ભાગ લેવડાવી તેમની કલાશક્તિનો વિકાસ કરવામાં ભાગ ભજવશોજી.
આપશ્રી આપના બાળકને વાર્ષિકોત્સવમાં રાખવા માંગો છો કે નહી? તેની હા/ના માં મંજુરી દિન-૨ માં મોકલી આપશોજી. વાર્ષિકોત્સવને લગતી સૂચના બાળકને ડાયરીમાં લખાવવામાં આવશે. વાર્ષિકોત્સવમાં બાળકનું રજીસ્ટ્રેશન વહેલા તે પહેલાના ધોરણે કરવામાં આવશે.
– આચાર્યાશ્રી (ગૌરીબેન જી. ઝાલા) – વનિતા વિશ્રામ પ્રાયોગિક શાળા.