Fee Structure
વનિતા વિશ્રામ પ્રાયોગિક શાળા | |
---|---|
શૈક્ષણિક વર્ષ: ૨૦૨૩-૨૪ | |
ધોરણ | ફી ની રકમ |
1 | 1530 |
2 | 1530 |
3 | 1530 |
4 | 1530 |
5 | 1551 |
6 | 1554 |
7 | 1557 |
8 | 2055 |
ઉપરોક્ત કોષ્ઠકમાં દર્શાવેલ ફી સરકારશ્રીને જમા કરવામાં આવે છે.
- વનિતા વિશ્રામ પ્રાયોગિક શાળા એક સરકારી એકમ છે, અહી સરકારી ધારાધોરણ મુજબ ગાંધીનગર પ્રાથમિક શિક્ષણ કચેરી દ્વારા શિક્ષકોની ભરતી તેમજ પગાર ગ્રાન્ટ મુકવામાં આવે છે જેથી અહી ફી નથી.
- પરંતુ સંસ્થા અંતર્ગત આ શાળા કાર્યરત હોવાથી સંસ્થાકીય માળખા મુજબ કમ્પ્યૂટર, ઈ-બોર્ડ તથા શૈક્ષણિક ખર્ચ જેવી ફી લેવામાં આવે છે.