*પ્રવેશના નિયમો*


  1.  કેટલાક સરકારી નિયમો, ઉંમર, આવડત અને વર્તણૂંકની શરતોને આધીન આ શાળામાં વિનામૂલ્યે  પ્રવેશ આપવામાં આવે છે.
  2. કોઈપણ પ્રકારના કારણ આપ્યા વિના આચાર્યાને પ્રવેશપત્રનો અસ્વીકાર કરવાનો અધિકાર રહેશે.
  3. જે વિદ્યાર્થીની સરકાર માન્ય શાળામાંથી આવતી હોય તેનું લીવીંગ સર્ટીફીકેટ રજૂ કર્યા સિવાય પ્રવેશ પૂર્ણ ગણાશે નહી. વિદ્યાર્થીની અન્ય રાજ્યોમાંથી આવતી હોય તો તે જીલ્લાના શિક્ષણાધિકારીની કાઉન્ટર સહીથી માન્ય ગણાશે તેમજ છોડી જનાર વિદ્યાર્થીનીને મે મહિનાની ફી લાગુ પડશે.
  4. સંસ્થા દ્વારા નક્કી કરેલ પ્રવેશફોર્મની કિંમત લેવામાં આવશે.
  5. અત્રેની સંસ્થામાં કોઇપણ પ્રકારનું ડોનેશન લેવામાં આવતું નથી.
  6. સરકારી શાળા હોવાથી RTE એકટ પ્રમાણે અહીં પ્રવેશ લેવાશે નહી.