Library Knowledge Lab Panel Board Computer Lab Activities 1. Dance 2. Yoga 3. Tabla 4. Karate There are 48 spacious, ventilated class rooms, metamorphosed into smart classes by interactive boards, 2 computer labs with 65 computers each to facilitate students to do their practical work individually, a spacious library with a wide arena of books on various subjects, a language lab to familiarize students with the basics of communicative skills in English, a huge playground, an open air theater, a state of the art sports complex with all the latest amenities etc. A fully air conditioned “Knowledge Center” is our new venture. Our students participate in different outdoor sports activities like karate, football, hockey, handball, cricket, netball, throw ball, roll ball, soft ball, skating etc. They are also motivated to play indoor games like chess, badminton, table-tennis, lawn-tennis, skipping etc. Our students represent the school in various activities at district, state and national level and go on to bring laurels to the school. A Library is the delivery room for the birth of ideas- a place where history comes to life. Knowledge Center A well equipped and developed knowledge center to compete and upgrade the students with modern day technologies. Smart Class All the 48 classes are well maintained with smart board to develop students way of thinking. સુવિધા, શિક્ષણ અને સફળતાનો ત્રિવેણી સંગમ, વનિતા વિશ્રામ પ્રાયોગિક શાળાને આપી અનોખી ઓળખ -R.O. Water Plant શાળામાં વિદ્યાર્થીઓને પીવાનું શુધ્ધ પાણી મળી રહે તે માટે R.O Water Plant ની વ્યવસ્થા છે.Library:
– આધુનિક સંસાધનોથી સજ્જ છે શાળા
– શાળામાં નાનકડું પુસ્તકાલય છે. શાળામાં પુસ્તકાલયના નિર્માણથી બાળકોની વાંચન ભૂખ ઉઘડી છે અને તેમના રસ રુચીના પુસ્તકો સાથે, બાળ વાર્તાઓ, દેશના ક્રાંતિકારીઓ, સ્થાપત્ય, કળા, ઈતિહાસ, ધર્મ અને વિજ્ઞાન સહિત દરેક વિષયના પુસ્તકો ઉપલબ્ધ બનાવાયા છે. જેના વાંચન થકી બાળકોમાં દેશભક્તિ, સંસ્કૃતિ પ્રત્યે સન્માનની સાથે ઉત્તમ ચારિત્ર્ય ઘડતરનું નિર્માણ થાય છે.
– વિજ્ઞાન જેવા અધરા વિષયને સમજવામાં ઉપયોગી બની છે. તો તેના થકી વિદ્યાર્થીઓને વિજ્ઞાન વિષયમાં રસ રુચિ વધી છે. વિજ્ઞાનના અમુક સાધનો, રસાયણો જેના ફક્ત નામ જ સાંભળ્યા હતા, એવા પદાર્થો અને સાધનોથી વિદ્યાર્થીઓ પરિચિત બન્યા છે.
– Knowledge Lab માં વિવિધ વિષયોના મોડેલ્સ, ચાર્ટ્સ જેવા પ્રત્યક્ષ નમૂનાઓનું સમાવેશ કરવામાં આવ્યો છે જેથી વિદ્યાર્થી વિષયોના સિધ્ધાંતો,સૂત્રો,વ્યાકરણના નિયમોને દ્રઢ કરી શકે.
– કમ્પ્યુટર લેબમાં ધોરણ 1 થી 8 ના વિધાર્થીઓને વયકક્ષાને અનુરૂપ પ્રોગ્રામો દ્વારા શિક્ષણકાર્ય કરાવવામા આવે છે.શાળા પાસે ૬૦કરતાં વધારે કમ્પ્યુટર ધરાવતી કમ્પ્યુટર લેબ છે,જેમાં તમામ વર્ગના વિદ્યાર્થીઓને તેનાં કમ્પ્યુટર પ્રેક્ટિકલના તાસમાં કમ્પ્યુટરની તાલીમ અપાય છે.જે માટે ટ્રસ્ટે તાલીમબધ્ધ કમ્પ્યુટર શિક્ષક નીમેલાં છે.શિક્ષકો આ વિદ્યાર્થીઓને તેમનાં તાસમાં કમ્પ્યુટરનું ઉંડાણપૂર્વકનું માર્ગદર્શન પૂરુ પાડે છે.
– Flat Panel board શિક્ષણકાર્યમાં ખૂબ જ ઉપયોગી છે. આ પેનલ દ્વારા શિક્ષકો ખૂબ ઉત્સાહપૂર્વક અધ્યાપન કાર્ય કરે છે. તેમજ વિદ્યાર્થીઓને પણ નવીન પધ્ધતિ દ્વારા અધ્યયન કરવામાં ખૂબ મજા આવે છે. શિક્ષણકાર્ય રસપ્રદ બને છે.
– વધારાના વર્ગો
અભ્યાસમાં નબળા પડતા વિધાર્થીઓ વાલીઓ સાથે વ્યકિતગત મુલાકાત કરી શાળાના શિક્ષકો ” સમય દાન ” આપી વધારાના વર્ગોનું આયોજન પણ કરવામાં આવે છે. વિધાર્થીઓમાં પરિણામ ગુણવત્તા સુધારા માટેના ઉચ્ચ પ્રયત્નો થતા રહે છે.
– CCTV Camera
શાળામાં લોબીમાં તથા મેદાનમાં દરવાજા તરફની આવન જાવનની દેખરેખ રાખી શકાય તે માટે CCTV Camera ગોઠવવામાં આવ્યા છે.
– First Aid Facility
શાળામાં પ્રાથમિક સારવાર માટે જરૂરી દવાઓ,સાધનોની કીટ રાખવામાં આવી છે.વિદ્યાર્થીઓ રમતના મેદાનમાં રમત કે કસરત કરતી વખતે નાની મોટી ઈજાઓ થાય તો પ્રાથમિક સારવાર અત્યંત જરૂરી છે.વિદ્યાર્થીઓ કે શિક્ષકોને ઘરેથી આવતા રસ્તામાં અકસ્માતે શારીરિક ઇજા થાય અથવા શારીરિક બિમારીને કારણે અચાનક કોઇ તકલીફ ઉભી થાય , વિદ્યાર્થીઓને રમતના મેદાનમાં રમત કે કસરત વખતે નાની ઇજા થાઇ તો પ્રાથમિક સારવાર અત્યંત આવશ્યક છે.
– તબીબી તપાસ
ધોરણ 1 થી 8 ના દરેક વિધાર્થીઓની દર વર્ષે તબીબી તપાસ કરી જરૂરિયાત મુજબ સારવાર પણ આપવામાં આવે છે.
Gujarati MediumEnglish MediumPrayogik