ડૉ. પી.વી.ટી. પ્રાથમિક કન્યાશાળા (ગુ.મા) માં તારીખ ૧૪/૦૯/૨૦૧૯ને શનિવારના રોજ ‘હિન્દી દિન’ની ઉજવણી કરવામાં આવી હતી. જે અંતર્ગત ધોરણ ૪ થી ૮માં હિન્દી ભાષામાં વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું.
- ધોરણ – ૪ સુલેખન
- ધોરણ – ૫ વર્ણ પરથી શબ્દ લેખન.
- ધોરણ – ૬ વર્ણમાળાના ક્રમમાં ગોઠવો.
- ધોરણ – ૭ સમાચાર વાચન
- ધોરણ – ૮ એકપાત્રીય અભિનય