સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી,[(ડૉ.પી.વી.ટી. પ્રાથમિક કન્યાશાળા(ગુ.મા.)] Aug 14, 2021 75 મા સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે શાળા પુસ્તકાલયમાં સમાવિષ્ટ આઝાદીને લગતા પુસ્તકોનું પ્રદર્શન યોજવામાં આવ્યું હતું. 75th independence day