સ્પર્ધાઓ Aug 22, 2019 વનિતા વિશ્રામ સંસ્થા ખાતે “માતૃભાષા ગૌરવ પ્રતિષ્ઠાન” દ્વારા તારીખ ૧૯ અને ૨૦ ઓગસ્ટના રોજ વિદ્યાર્થીઓ તથા શિક્ષકો માટે આંતરશાળા સ્પર્ધાઓનું આયોજન થયું હતું. જેમાં શહેરની વિવિધ શાળાના ૮૦૦ જેટલા વિદ્યાર્થીઓ તેમજ શિક્ષકોએ ભાગ લીધો હતો.