સમીકરણ ઉકેલ[(ડૉ.પી.વી.ટી. પ્રાથમિક કન્યાશાળા(ગુ.મા.)] Aug 18, 2021 એક ચલ સુરેખ સમીકરણના ખ્યાલને સ્પષ્ટ કરતી પ્રવૃતિ પેનલ બોર્ડના માધ્યમથી 8 માં કરાવવામાં આવી હતી. જેમાં આશરે 78 જેટલી વિદ્યાર્થિનીઓ જોડાઈ હતી.