“શબ્દોત્સવ” સત્ર -૩ માં વનિતા વિશ્રામ પ્રાયોગિક શાળાની સિધ્ધી…
Dec 18, 2023
“શબ્દોત્સવ” સત્ર-૩ માં A વિભાગ પદ્યમાં “રમકડું” વિષય પર છંદ,અછાંદસ સાથે મૌલિક કોઈ પણ પ્રકારની રચના લખવાની હતી.જેમાં અમારી વનિતા વિશ્રામ પ્રાયોગિક શાળાની શિમ્પી કૃતિકા અનિલભાઈએ રાજ્ય કક્ષાએ પ્રથમ સ્થાન મેળવ્યું…