‘વિજ્ઞાન દિવસ’ની ઉજવણી [ડૉ. પી. વી. ટી. પ્રાથમિક કન્યાશાળા(ગુ.મા.)] Feb 29, 2020 તારીખ ૨૮/૦૨/૨૦૨૦ને શુક્રવાર વારના રોજ ‘વિજ્ઞાન દિવસ’ નિમિત્તે શાળામાં ક્વીઝ અને રેલી જેવી પ્રવૃત્તિઓનું આયોજન થયું હતું.