L&T, પદ્મવિભૂષણ અનિલ નાયક ફાઉન્ડેશન, અગત્સ્ય ફાઉન્ડેશન, નવસારી દ્વારા આયોજિત “યંગ સાયન્સ લીડર-2023″ બે દિવસીય સ્પર્ધામાં 100 શાળાના 614 વિજ્ઞાન પ્રોજેક્ટમાંથી વનિતા વિશ્રામ પ્રાયોગિક શાળાની વિદ્યાર્થીની કૃતિકા અનિલ શિમ્પીના ” ચાલો આપણી નદી સાફ કરીએ”ને તૃતીય ક્રમાંક પ્રાપ્ત થયો હતો. આ સમગ્ર પ્રોજેક્ટના માર્ગદર્શક શાળાના શિક્ષિકા શ્રીમતિ જ્યોતિ પરિમલ પટેલ છે.તૃતીય ક્રમાંક પ્રાપ્ત કરી વનિતા વિશ્રામ પ્રાયોગિક શાળા પરિવારનું ગૌરવ વધાર્યું તે બદલ કૃતિકા અનિલ શિમ્પીને ખૂબ ખૂબ અભિનંદન.. 🙏