Welcome to PVT Primary School.
Call us today
+91 261 2300237/40(GM)
Call us today
+91 261 2300238/37(EM)
Call us today
+0261 2300245(Prayogik)

વનિતા વિશ્રામ પ્રાયોગિક શાળામાં પ્રવેશોત્સવ ૨૦૨૩ બન્યો અનેરો જનઉત્સવ…..

Jun 28, 2023

ન .પ્રા. શિક્ષણ સમિતિના બીટ નિરીક્ષક શ્રી હસનભાઈ ફકીર , સંસ્થાના માનદ્દ મંત્રીશ્રી મનહરભાઈ દેસાઈ , શાળાના આચાર્યા ગૌરીબેન , શિક્ષક ગણ તથા વાલીઓ સાથે ઉત્સવભર્યા માહોલમાં બાળકોને શાળાએ દોરી જઈ વિધિવત કંકુ પગલા સાથે શાળા પ્રવેશોત્સવની શાનદાર ઉજવણી કરવામાં આવી હતી. ન.પ્રા. શિક્ષણ સમિતિના બીટ નિરીક્ષક શ્રી હસનભાઈ ફકીર , સંસ્થાના માનદ્દ  મંત્રીશ્રી મનહરભાઈ દેસાઈની પ્રેરક ઉપસ્થિતિમાં 2 થી 8ના 35 વિદ્યાર્થીઓ અને ધોરણ 1 ના 34 વિદ્યાર્થીઓ મળી કુલ 69 વિદ્યાર્થીઓને શાળાના વાલીમંડળ દ્વારા શૈક્ષણિક કીટ વિતરણ કરી પ્રવેશ આપવામાં આવ્યો હતો.