GYSA is Recognised by Sports, Youth & Cultural Activities Dept. Government of Gujarat 5th District Yogasana Sports Championship 2024-25 Sub -Juniorમાં વનિતા વિશ્રામ પ્રાયોગિક શાળાની ધોરણ 5 ની વિદ્યાર્થીની ધૃતિ જીનેશ નથ્થ્નવાલાએ તૃતીય ક્રમ મેળવી શાળાનું ગૌરવ વધાર્યું.