વનિતા વિશ્રામ પ્રાયોગિક શાળામાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી…..
Jul 2, 2024
તારીખ ૨૧ જૂન ૨૦૨૪ ના રોજ સમગ્ર વિશ્વના લગભગ ૧૩૫ જેટલા દેશો સાથે અમારી શાળામાં પણ યોગ દિવસ ઉજવાયો, જેમાં શાળા પરિવારના તમામ વિદ્યાર્થીઓ સાથે તમામ શિક્ષકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો.