વનિતા વિશ્રામ પ્રાયોગિક શાળા,સુરત Jun 5, 2023 શાળાઓનું ઉનાળુ વેકેશન પૂર્ણ થયું. 5 જૂન સોમવારથી નવા સત્રની શરૂઆત થતાં જ વનિતા વિશ્રામ પ્રાયોગિક શાળાનું પ્રાંગણ બાળકોના કિલકિલાટથી ગુંજી ઉઠયુ.