રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા લેવાયેલી ધોરણ : 8 NMMS શિષ્યવૃત્તિ પરીક્ષા 2022-23 માં પટેલ યશ્વી સંજયભાઈ અને બોરીચા નિયતિ હરીશભાઈ મેરીટમાં આવી વનિતા વિશ્રામ પ્રાયોગિક શાળાનું ગૌરવ વધાર્યું છે.આ વિદ્યાર્થીનીઓને ધોરણ 9 થી 12 સુધી દર વર્ષે અંકે રૂપિયા 12,000 ની સ્કોલરશીપ સરકાર તરફથી મળશે. એટલે ચાર વર્ષમાં 48,000 સ્કોલરશીપ તેમને મળશે.
શાળા પરિવાર તરફથી બંને દિકરીઓને ખૂબ ખૂબ અભિનંદન…..