રમતોત્સવ વર્ષ:-૨૦૧૯-૨૦ ની જાહેરાત.- વનિતા વિશ્રામ પ્રાયોગિક શાળા. Jan 9, 2020 શૈક્ષણિક વર્ષ:- ૨૦૧૯-૨૦ નો રમતોત્સવ તા:-૧૦/૦૧/૨૦૨૦ને શુક્રવાર તથા તા:-૧૧/૦૧/૨૦૨૦ને શનિવારના રોજ યોજાશે.