પી.વી.ટી. પ્રાથમિક કન્યાશાળા(ગુ.મા.) શાળાનું ગૌરવ
Feb 25, 2020
ધોરણ ૮-બ માં અભ્યાસ કરતી પટેલ વિશ્વા ભદ્રેશભાઈની વર્લ્ડ જીમ્નાસ્ટીકસમાં પસંદગી થઇ છે, જેણે ૨ ફેબ્રુઆરી ૨૦૨૦ ને રોજ અલાહાબાદ,ગાઉન ખાતે ઇન્ડિયન એરોબિકમાં ભાગ લીધો હતો અને પસંદગી પામ્યા હતા. આ વિદ્યાર્થીની હવે ૮ થી ૧૦ મે, ૨૦૨૦ના રોજ અઝરબેજન,બાકુ ખાતે રમવા જશે. વિશ્વાને સમગ્ર વનિતા વિશ્રામ પરિવાર તરફથી ખૂબ ખૂબ શુભેચ્છા.