બાળ દિન ઊજવણી (ડૉ. પી. વી. ટી. પ્રાથમિક કન્યાશાળા (ગુ. મા.)) Nov 26, 2022 બાળદિન નિમિત્તે શિક્ષકો દ્વારા નાટકની ભજવણી કરવામાં આવી.બાળકોએ જાતે ટોપી બનાવીને પહેરી. શિક્ષકો અને બાળકોએ સાથે મળીને ડાન્સની મજા માણી બાળદિનની ઉજવણી કરી.