બાળ દિનની શુભેચ્છા [ડૉ. પી.વી.ટી. પ્રાથમિક કન્યાશાળા(ગુ.મા.)]
Nov 14, 2020
આજે 14 નવેમ્બર, બાળ દિવસ
આત્મકલ્યાણના અને ભક્તિના માર્ગે બાળક જેવાં થવું જરૂરી છે. નિર્દોષ, નિખાલસ, સહજ અને સરળ બાળકના ગુણો આપણામાં વિકસિત થાય અને કર્મ બંધનથી હળવા થઇ પ્રભુને વહાલાં લાગીએ એ જ શુભકામનાઓ….