વિશ્વ ગુજરાતી ભાષા દિવસ નિમિત્તે મુંબઈ ગુજરાતી સંગઠન દ્વારા આયોજીત બાળગીત ઉત્સવના પરિણામની જાહેરાત…..
વનિતા વિશ્રામ પ્રાયોગિક શાળાની પ્રસ્તુતિ ” કોઈ કહો ને… બાળકોની વ્યથા દર્શાવતા ગીતને ખૂબ જ સુંદર રીતે તાલ સાથે રજૂ કરનાર વનિતા વિશ્રામ પ્રાયોગિક શાળાની બાળાઓના સમૂહગીતને ૧૫૦ શાળામાંથી દ્વિતીય નંબર પ્રાપ્ત થયો છે..🏆