પ્રવૃત્તિ [(ડૉ.પી.વી.ટી. પ્રાથમિક કન્યાશાળા(ગુ.મા.)] Sep 22, 2021 કોરોના મહામારીને લીધે online શિક્ષણમાં મોબાઇલ ફોનનો ઉપયોગ વધતા આપણી શાળાની ધોરણ- 6ની વિદ્યાર્થિનીઓએ વેસ્ટમાંથી બેસ્ટ ‘મોબાઇલ સ્ટેન્ડ’ બનાવી પોતાની સર્જનાત્મકતાનું ઉત્તમ ઉદાહરણ પૂરુ પાડયું હતું.