પ્રવૃત્તિ [(ડૉ.પી.વી.ટી. પ્રાથમિક કન્યાશાળા(ગુ.મા.)] Sep 21, 2021 વિજ્ઞાનની ‘હેન્ડ ફેન’ બનાવવાની પ્રવૃત્તિમાં શાળાની ધોરણ – 7ની વિદ્યાર્થિનીઓએ online અને offline બંને માધ્યમ દ્વારા ઉત્સાહભેર ભાગ લીધો હતો.