પ્રવૃત્તિ [(ડૉ.પી.વી.ટી. પ્રાથમિક કન્યાશાળા(ગુ.મા.)] Sep 16, 2021 ધોરણ 8 ની વિદ્યાર્થિનીઓ પાસે હવાનું દબાણ સમજાવતું Water Dispenser machine બનાવડાવવામાં આવ્યું હતું.