ઓલમ્પિયાડ ફાઉન્ડેશન દ્વારા આયોજિત ઓલમ્પિયાડ 2023 ની level-2 ની પરીક્ષામાં ડૉ. પી .વી. ટી. (ગુજરાતી માધ્યમ)ની 28 વિદ્યાર્થીનીઓએ ગણિત/ વિજ્ઞાન/ GK ની પરીક્ષામાં ભાગ લીધો હતો .
આ 28 વિદ્યાર્થિનીઓમાંથી 23 વિદ્યાર્થિનીઓની 1 થી 100 પ્રતિભાશાળી બાળકોમાં વરણી થઈ હતી. જેમાંથી ધોરણ 8ની વિદ્યાર્થિની પટેલ પ્રિન્સીએ GK ના વિષયમાં ત્રીજો ક્રમ મેળવી તા. 05/03/23 ને રવિવારના રોજ ઇનામ વિતરણ સમારોહમાં ટ્રોફી, રોકડ ઇનામ 2000/- અને સર્ટિફિકેટ મેળવ્યું છે.
આ ઉપરાંત શાળાના ઉત્કૃષ્ટ દેખાવ બદલ શાળાને પણ એવોર્ડ મળ્યો…