૨૭/૦૮/૨૨ શનિવારના રોજ રાષ્ટ્રીય શાયર શ્રી ઝવેરચંદ મેઘાણીની જન્મ જયંતી નિમિત્તે ધોરણ છ થી આઠમાં વિવિધ પ્રવૃત્તિઓ કરાવવામાં આવી.શાળાના પુસ્તકાલયમાં ઝવેરચંદ મેઘાણી ના જીવન -કવન દર્શાવતા ચાર્ટ પ્રોજેક્ટ તથા પુસ્તકોનું પ્રદર્શન યોજવામાં આવ્યું..