આજ રોજ અખિલ હિન્દ મહિલા પરિષદ બૃહદ સુરત શાખા દ્વારા 15 ઓગસ્ટ નિમિત્તે યોજાયેલ વેશભૂષા હરીફાઇમાં ડૉ. પી. વી . ટી . કન્યાશાળા (ગુ.મા.) ની વિદ્યાર્થિનીઓએ ત્રણેય ક્રમાંક પ્રાપ્ત કરી શાળાનું ગૌરવ વધાર્યું છે….
1. મિસ્ત્રી આરવી ધનેશભાઈ 7-B
2. વ્યાસ ઉન્નતિ સૌરભભાઇ 8-D
3. બકકરિયા હિનાંશી રિતેશભાઈ 6-A