[ડૉ. પી.વી.ટી. પ્રાથમિક કન્યાશાળા(ગુ.મા.)] Jul 6, 2022 આજ રોજ અખિલ હિન્દ મહિલા પરિષદ આયોજિત મહેંદી સ્પર્ધામાં શાળાની ધોરણ 8 – D ની વિદ્યાર્થિની બંગડીવાલા મોક્ષાએ દ્વિતીય ક્રમ પ્રાપ્ત કર્યો છે …શાળા પરિવાર તરફથી તેને ખૂબ ખૂબ શુભેચ્છા …..