જીવનભારતી મંડળ દ્વારા “ધ સુપર કલ્ચરલ કોન્ટેસ્ટ”નું આયોજન તા- ૩૦/૧૨/૨૦૧૯ થી ૧૯/૨/૨૦૨૦ સુધી કરવામાં આવ્યું હતું. જેમાં સ્પર્ધાઓમાં વિજેતાઓ વિદ્યાર્થિનીઓના નામ નીચે મુજબ છે.
તારીખ | સ્પર્ધાનુંનામ | વિદ્યાર્થિનીનું નામ | ધોરણ / વર્ગ | પરિણામ ક્રમાંક |
૦૭/૦૧/૨૦૨૦ | સોલો ડાંસ | ૧. વૈદ્ય દિશા
૨. માંડરે જેલીસ્કા ૩. ખૈરનાર કીર્તિ |
૮/બ
૬/ડ ૪/ક |
આશ્વાસન
દ્વિતીય તૃતીય |
૦૮/૦૧/૨૦૨૦ | મોનો એક્ટીંગ | ૧. ગાવડે પ્રગતિ | ૬/ડ | આશ્વાસન |
૦૯/૦૧/૨૦૨૦ | ક્વિઝ | ૧. દુબે રાશિ
૨. માહલા આયુષી |
૮/બ
૮/બ |
તૃતીય |
૧૬/૦૧/૨૦૨૦ | કાવ્ય પઠન | ૧. ગાડીવાલા ફારિહા
૨. ગટોરવાલા ઇશા |
૮/બ
૭/બ |
પ્રથમ
તૃતીય |
૧૮/૦૧/૨૦૨૦ | પુસ્તક પરિચય | ૧. પીપળીયા ફેનીશા
૨. બલદાણીયા ભવ્યતા |
૮/અ
૭/ક |
પ્રથમ
આશ્વાસન |
૧૯/૦૧/૨૦૨૦ | ગૃપ ડિસ્કસન | ૧. કંસારા રાશિ
૨. સોરઠીયા દિયા ૩. શાહ આસ્થા ૪. બોટારે મહિમા ૫. દાલિયા સૃષ્ટિ |
૮/અ
૮/અ ૭/ડ ૮/બ ૮/અ |
પ્રથમ |