ગણિત ગમ્મત ડૉ. પી.વી.ટી. પ્રાથમિક કન્યાશાળા(ગુ.મા.)
Aug 10, 2021
ગણિતના મહત્ત્વની સમજ વ્યવહારિક જીવન સાથે જોડવા માટેનો એક પ્રયત્ન કરતા શિક્ષકોએ ધોરણ 4 ના વર્ગોમાં ગલ્લો એટલે કે Money bank વેસ્ટ માંથી બેસ્ટ ગણી શકાય એ રીતે બનાવડાવી હતી. જેમાં 80 જેટલી વિદ્યાર્થિનીઓ ઉત્સાહભેર જોડાઇ હતી..