Welcome to PVT Primary School.
Call us today
+91 261 2300237/40(GM)
Call us today
+91 261 2300238/37(EM)
Call us today
+0261 2300245(Prayogik)

કરાટે ચેમ્પિયન [ડૉ. પી.વી.ટી. પ્રાથમિક કન્યાશાળા(ગુ.મા.)]

Sep 6, 2022

Shotokan and District Karate Championship Surat – 2022 માં શાળાની 20 વિદ્યાર્થિનીઓએ ભાગ લીધો હતો. જેમાંથી 11 વિદ્યાર્થિનીઓએ મેડલ પ્રાપ્ત કર્યા હતા .

ઉર્વી કદમ 3-A ગોલ્ડ

ઝીલ રાણા 6-D ગોલ્ડ

નિષ્ઠા જરીવાળા 8-A ગોલ્ડ

કૃપા જોબનપુત્ર 8-A ગોલ્ડ

નિયતી રાણા 3-C સિલ્વર

દીક્ષિતા હડિયા 8-A સિલ્વર

ધારવી મિસ્ત્રી 3-C બ્રોન્ઝ

પાંખી હવાલદાર 3-D બ્રોન્ઝ

સિદ્ધિ ભટ્ટી 6-D બ્રોન્ઝ

ટિશા પરમાર 6-D બ્રોન્ઝ

રાશિ દેશલે 6-D બ્રોન્ઝ

શાળાના શિક્ષિકા વિશ્વા પટેલ ઓપન એજ ગ્રુપમાં ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યો હતો .

 

શાળા પરિવાર તરફથી સૌને ખૂબ ખૂબ અભિનંદન …