ઉત્તરાયણ પર્વ નિમિત્તે શુભકામનાઓ [ડૉ. પી.વી.ટી. પ્રાથમિક કન્યાશાળા(ગુ.મા.)] Jan 14, 2021 આશના આકાશમાં, ધૈર્યનો માંજો પાયેલ વિશ્વાસની દોરથી આપની સફળતાનો પતંગ ધરતી સાથે જોડાયેલ રહી નિત નવા શિખર સર કરે એવી મકરસંક્રાંતિના શુભ પર્વે શાળા પરિવાર તરફથી આપ સૌને હાર્દિક શુભકામનાઓ…..