Welcome to PVT Primary School.
Call us today
+91 261 2300237/40(GM)
Call us today
+91 261 2300238/37(EM)
Call us today
+0261 2300245(Prayogik)

હિન્દી સ્પર્ધા ડૉ. પી. વી. ટી. પ્રાથમિક કન્યાશાળા (ગુ. મા.)

Nov 26, 2022

महात्मा गांधी राजभाषा हिंदी प्रचार संस्था દ્વારા अखिल भारतीय राजभाषा हिंदी परीक्षा २०२२-२३ નું આયોજન કરવામાં આવ્યું હતું . જેમાં ધોરણ-5ની 32, ધો.-6ની 27, ધો.-7ની 29 તથા ધો.-8ની 59 એમ કુલ 147 વિદ્યાર્થિનીઓએ પરીક્ષા આપી, ઉત્તીર્ણ થઇ મેડલ તથા સર્ટિફિકેટ મેળવ્યા હતા. પરીક્ષા આપનાર 147 વિદ્યાર્થિનીઓમાંથી 3 વિદ્યાર્થિનીઓએ શ્રેષ્ઠ પરિણામ મેળવ્યું હતું.. આ તમામ વિદ્યાર્થિનીઓને શાળા પરિવાર તરફથી ખૂબ ખૂબ અભિનંદન. 💐💐

(1) મોરે શ્રુતિ જ્યોતિષભાઈ ધો. 8

(2) બંદાજી મનસ્વી ડેનિશભાઈ ધો. 6

(3) શેલડીયા ફોરમ ધીરજભાઈ ધો. 5