Welcome to PVT Primary School.
Call us today
+91 261 2300237/40(GM)
Call us today
+91 261 2300238/37(EM)
Call us today
+0261 2300245(Prayogik)

હિન્દી દિન ઉજવણી

Sep 18, 2019

ડૉ. પી.વી.ટી. પ્રાથમિક કન્યાશાળા (ગુ.મા) માં તારીખ ૧૪/૦૯/૨૦૧૯ને શનિવારના રોજ ‘હિન્દી દિન’ની ઉજવણી કરવામાં આવી હતી. જે અંતર્ગત  ધોરણ ૪ થી ૮માં હિન્દી ભાષામાં  વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું.

  • ધોરણ – ૪ સુલેખન
  • ધોરણ – ૫ વર્ણ પરથી શબ્દ લેખન.
  • ધોરણ – ૬ વર્ણમાળાના ક્રમમાં ગોઠવો.
  • ધોરણ – ૭ સમાચાર વાચન
  • ધોરણ – ૮ એકપાત્રીય અભિનય