સ્વયં શિક્ષક દિનની ઉજવણી Sep 5, 2019 વનિતા વિશ્રામ સંચાલિત ડો.પી.વી.ટી. પ્રાથમિક કન્યા શાળામાં સ્વયં શિક્ષણ દિનની ઉજવણી થઇ હતી. વિિિદ્યાર્થીનીઓએ શિક્ષિકાની જવાબદારી ઉઠાવી શિક્ષણકાર્ય કરાવ્યું હતું. વાલીમિત્રો દ્વારા શિક્ષકોને તુલસીના છોડ આપીને સન્માનિત કરવામાં આવ્યાં હતાં.