🇮🇳આજે સૌ ભારતીયો માટે ગર્વનો દિવસ.🇮🇳
💐આખરે ભારતના નામે લખાયો આજે ઓલમ્પિક 2020 નો પ્રથમ સુવર્ણ ચંદ્રક ભાલા ફેંકમાં…. આ વિશેષ સિદ્ધિ પ્રાપ્ત કરનાર નીરજ ચોપડાને વનિતા વિશ્રામ શાળા પરિવાર તેમજ વાલી મિત્રો અને વિદ્યાર્થિનીઓ તરફથી ખૂબ ખૂબ શુભેચ્છાઓ 💐