શ્રાવણ સુદ પૂનમના દિવસે ઉજવાતા વિશ્વ સંસ્કૃત દિવસ નિમિત્તે શાળામાં સંસ્કૃત દિવસની ઉજવણી કરવામાં આવી.જેમાં ધોરણ એક થી આઠ ની વિદ્યાર્થીઓએ ગીતા ના શ્લોકનું પઠન કર્યું હતું.સંસ્કૃત કવિ ,લેખકો ,સુભાષિતો ,જીવન જરૂરિયાતની ચીજ વસ્તુ , પ્રાણી ,પક્ષી ,વસ્ત્રોના સંસ્કૃત નામ દર્શાવતા વિવિધ ચાર્ટ પ્રોજેક્ટ નું પ્રદર્શન યોજવામાં આવ્યું હતું.