વનિતા વિશ્રામને આત્મનિર્ભર ટ્રસ્ટ બનાવનાર સરળ અને દૂરદર્શિતા ધરાવનાર વનિતા વિશ્રામના આદ્ય સ્થાપિકાઓમાંના એક શ્રીમતી. શિવગૌરી કે. ગજ્જરની 152મી જન્મ જયંતિની વનિતા વિશ્રામ પ્રાયોગિક શાળા દ્વારા શ્રીમતી. બાજીગૌરી ડી. મુનશી અને શ્રીમતી. શિવગૌરી કે. ગજ્જરે 1907માં વનિતા વિશ્રામ “આશ્રમ” ની જ્યાં શરૂઆત કરી હતી તે સ્થળે શાળાના આચાર્યા ગૌરીબેન, શિક્ષિકાબહેનો અને બાળકો દ્વારા તેમને પુષ્પાંજલિ …