વિશ્વ યોગ દિવસ [ડૉ. પી.વી.ટી. પ્રાથમિક કન્યાશાળા(ગુ.મા.)] Jun 21, 2021 વિશ્વ યોગ દિવસ નિમિત્તે આપ સર્વેને આ કોરોના કાળમાં સારું અને નિરોગી સ્વાસ્થય પ્રાપ્ત રહે એવી અમારી શુભેચ્છા…. માસ્ક પહેરીને ફરીએ, સેનેટાઇઝર વાપરીએ અને સાથે મનની શાંતિ માટે યોગ કરીને સ્વસ્થ રહીએ….