Welcome to PVT Primary School.
Call us today
+91 261 2300237/40(GM)
Call us today
+91 261 2300238/37(EM)
Call us today
+0261 2300245(Prayogik)

પી.વી.ટી. પ્રાથમિક કન્યાશાળા(ગુ.મા.) શાળાનું ગૌરવ

Feb 25, 2020

ધોરણ ૮-બ માં અભ્યાસ કરતી પટેલ વિશ્વા ભદ્રેશભાઈની વર્લ્ડ જીમ્નાસ્ટીકસમાં પસંદગી થઇ છે,  જેણે ૨ ફેબ્રુઆરી ૨૦૨૦ ને  રોજ અલાહાબાદ,ગાઉન ખાતે  ઇન્ડિયન એરોબિકમાં ભાગ લીધો હતો અને પસંદગી પામ્યા હતા. આ વિદ્યાર્થીની હવે ૮ થી ૧૦ મે, ૨૦૨૦ના રોજ અઝરબેજન,બાકુ ખાતે રમવા જશે. વિશ્વાને સમગ્ર વનિતા વિશ્રામ પરિવાર તરફથી ખૂબ ખૂબ શુભેચ્છા.