Welcome to PVT Primary School.
Call us today
+91 261 2300237/40(GM)
Call us today
+91 261 2300238/37(EM)
Call us today
+0261 2300245(Prayogik)

બાળગીત ઉત્સવ પરિણામ….[વનિતા વિશ્રામ પ્રાયોગિક શાળા]

Oct 25, 2023

વિશ્વ ગુજરાતી ભાષા દિવસ નિમિત્તે મુંબઈ ગુજરાતી સંગઠન દ્વારા આયોજીત  બાળગીત ઉત્સવના પરિણામની જાહેરાત…..
વનિતા વિશ્રામ પ્રાયોગિક શાળાની પ્રસ્તુતિ ” કોઈ કહો ને… બાળકોની વ્યથા દર્શાવતા ગીતને  ખૂબ જ સુંદર રીતે તાલ સાથે  રજૂ કરનાર  વનિતા વિશ્રામ પ્રાયોગિક શાળાની બાળાઓના સમૂહગીતને  ૧૫૦ શાળામાંથી દ્વિતીય નંબર પ્રાપ્ત થયો છે..🏆