પી.વી.ટી. પ્રાથમિક કન્યાશાળા(ગુ.મા.) રમતોત્સવ Feb 18, 2020 તા. ૧૫/૦૨/૨૦૨૦ ને શનિવારના રોજ શાળામાં રમતોત્સવ યોજાયો હતો. જેમાં વિદ્યાર્થિનીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.