દિવાળી વેકેશન ૨૦૧૯-૨૦ – વનિતા વિશ્રામ પ્રાયોગિક શાળા. Oct 23, 2019 દિવાળી વેકેશન તારીખ:-૨૪/૧૦/૨૦૧૯ થી ૧૩/૧૧/૨૦૧૯ સુધીનું રહેશે. તારીખ:-૧૪/૧૧/૨૦૧૯ ના રોજ શાળા રાબેતા મુજબ ચાલુ રહેશે. શાળા શરુ થયાના પ્રથમ દિવસે દરેક વિદ્યાર્થીનીએ ફરજિયાતપણે હાજર રહેવું.