તા. 25-11-2021 ને ગુરુવારના રોજ વનિતા વિશ્રામ સંચાલિત ડૉ. પી. વી. ટી. પ્રાથમિક કન્યાશાળા, (ગુ.મા.)માં ધોરણ 1 થી 5 ના બાળકો શાળામાં આવ્યા. શાળા દ્વારા ફૂલોની રંગોળી અને ફુગ્ગાના તોરણ સાથે કુમકુમ અક્ષત કરીને મોં મીઠું કરાવી સંગીતની મસ્તી સાથે બાળકોને આવકારવામાં આવ્યાં હતાં.