રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ તેમજ કમિશનર શ્રી યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ ગાંધીનગર ના ઉપક્રમે જિલ્લા યુવા વિકાસ અધિકારી સુરત દ્વારા આયોજિત (ઝોનકક્ષા) કલામહાકુંભ તા. 04-09-2022 ને રવિવારના રોજ વિવિધ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સમૂહગીત સ્પર્ધામાં વિદ્યાર્થિનીઓ અને સહાયક શિક્ષિકા શ્રી મનીષાબેન શુક્લાએ દ્વિતિય ક્રમ પ્રાપ્ત કરી શાળાનું ગૌરવ વધાર્યું. શાળા પરિવાર તરફથી ખૂબ ખૂબ અભિનંદન .
ગલેદાર ક્રિશા 7-D
ચુડાસમા નેત્ર 7-D
પટેલ ખુશી 7-C
પટેલ સૂચી 7-C
ચૌધરી હીર 6-C
જરીવાળા વિદ્યા 6-C
રાણા ફલક 7-C
ખેરનાર કીર્તિ 7-D