કરાટે સ્પર્ધા Aug 13, 2019 સરિતા સાગર સંકુલ ખાતે કરાટેની કાતા અને કુમિતે સ્પર્ધા થઈ હતી. જેમાં શાળાની વિદ્યાર્થિનીઓએ કુલ ૬ ગોલ્ડ મેડલ, ૭ સિલ્વર મેડલ અને ૧૩ બ્રોન્ઝ મેડલ મેળવ્યા હતા.