Welcome to PVT Primary School.
Call us today
+91 261 2300237/40(GM)
Call us today
+91 261 2300238/37(EM)
Call us today
+0261 2300245(Prayogik)

કરાટે સ્પર્ધા

Aug 22, 2019

તા. ૨૦/૦૮/૨૦૧૯ના રોજ D.P.S School ખાતે કુમિતે ( Fight) સ્પર્ધામાં ડો. પી. વી.ટી પ્રાથમિક કન્યાશાળા (ગુજરાતી માધ્યમ)ની નીચે મુજબની વિદ્યાર્થિનીઓએ મેડલ મેળવ્યા હતા.

ક્રમ વિદ્યાર્થિનીઓનું નામ મેડલ ગ્રુપ
ગાંધી અદિતિ ગોલ્ડ અન્ડર 8
મૌર્ય હુતાંશી બ્રોન્ઝ અન્ડર 12
કટારિયા દ્રષ્ટિ બ્રોન્ઝ અન્ડર 14