બાળકનાં સર્વાંગી વિકાસ માટે સક્રિય વનિતા વિશ્રામ પ્રાયોગિક શાળામાં શિયાળુ રમતોત્સવનું ખૂબ જ ભવ્ય આયોજન ……
વનિતા વિશ્રામ પ્રાયોગિક શાળાના રમતોત્સવ પ્રસંગે શાળાના ટ્રસ્ટીશ્રી મનહરભાઈ દેસાઈ તથા સંસ્થાના વિવિધ શાખાના આચાર્યશ્રી ઉપસ્થિત રહ્યા હતા. રમતોત્સવનાં પ્રારંભે…