Welcome to PVT Primary School.
Call us today
+91 261 2300237/40(GM)
Call us today
+91 261 2300238/37(EM)
Call us today
+0261 2300245(Prayogik)

વનિતા વિશ્રામ પ્રાયોગિક શાળામાં નિબંધ સ્પર્ધાનું આયોજન……

Feb 22, 2025

The Bharat Nivesh – Young Minds Essay Competition 2025….
તમામ વય જૂથોના નાગરિકોને સક્ષમ બનાવવા માટે નાની ઉંમરે જ યુવાનોના મનમાં નાણાકીય સાક્ષરતા વિશે જ્ઞાનનો પાયો નંખાય તે હેતુસર ધોરણ – ૮ની વિદ્યાર્થીનીઓ માટે દૈનિક ભાસ્કર અને હિન્દુસ્તાન દ્વારા The Bharat Nivesh – Young Minds Essay Competition 2025નું આયોજન કરવામાં આવ્યું. જેમાં ધોરણ ૮ની ૬૧ જેટલી વિદ્યાર્થીનીઓએ ભાગ લીધો હતો.